Skip to Content

Udyamayātrā Conference

Paper Submission Deadline Extended for Two Days!

ઉદ્યમયાત્રા નોંધણીપત્ર  

AICTE-VAANI પ્રાયોજિત "ઉદ્યમયાત્રા"ગુજરાતમાં ગુજરાતી ભાષામાં આયોજિત પ્રથમ ટેક્નિકલ કોન્ફરન્સ છે, જે મેન્યુફેક્ચરિંગ અને ઈન્ડસ્ટ્રી 4.0 વિષયને કેન્દ્રમાં રાખીને આયોજિત થાય છે.

આ કાર્યક્રમનું મુખ્ય ઉદ્દેશ્ય ભાષા, ટેકનોલોજી અને ઉદ્યોગના સંગમથી નવી તકનીકી દિશા સર્જવી છે.

📩 છેલ્લી તારીખ (Paper Submission): 22 જુલાઈ 2025

📆 પસંદગી જાહેરાત: 25 જુલાઈ 2025

📍 સ્થળ: Government Polytechnic, Ahmedabad

📅 તારીખ: 31st July to 2nd August 2025

💬 પ્રમુખ ભાષા: ગુજરાતી

📜 ભાષા: મુખ્યત્વે ગુજરાતી (અંગ્રેજી સાથે બાઇલિંગ્યુઅલ સ્વીકાર્ય)

💸 ફી: સંપૂર્ણપણે નિઃશુલ્ક

🎓 પ્રાયોજક: AICTE-VAANI, નવી દિલ્હી

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની યોગ્યતા:  


AICTE માન્યતા પ્રાપ્તસંસ્થાના ફેકલ્ટિ મેમ્બર, સાંશોધકો, સ્નાતકોત્તર વિધ્યાર્થી ઑ  અને ઉદ્યોગમાં કાર્યરત મેમ્બર ભાગ લઈ શકશે.

Paper Format Download

Download NOC Format

નોંધણી પત્ર   

In Given Format (with .doc /.docx extension)
In Given Format (with .doc /.docx extension)
Author who is attending the conference.