Welcome to First Technical Conference in Gujarati !

પ્રથમ રાષ્ટ્રીય ગુજરાતી ટેક્નિકલ પરિષદ
માતૃ ભાષા નું ઋણ ચૂકવવા નો સુવર્ણ અવસર
ટેકનિકલ ફીલ્ડ ના રિસર્ચ પેપર ( સંશોધન પત્રો) ખુબ લખ્યા હશે!
આજે ગુજરાતી ભાષા માં સંશોધન પત્ર લખી, ગુજરાતી ભાષા તથા ટેકનિકલ કુટુંબ ને આપો તમારું યોગદાન !
શોધપત્રો માટે આમંત્રણ:
વિષયો: ઉદ્યોગ 4.0, મેન્યુફેક્ચરિંગ, આઈ.ઓ.ટી., આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઔષધ ઉદ્યોગ, પર્યાવરણ, ભાષાઓ
📩 પેપર મોકલવાની છેલ્લી તારીખ: 22 જુલાઈ 2025
📃 પસંદગી તારીખ: 25 જુલાઈ 2025
Download Paper Format

વિશેષ પરિચય
ઉદ્યમયાત્રા 2025 એ ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ છે — ગુજરાતની પ્રથમ ટેક્નિકલ કોન્ફરન્સ ખાસ ગુજરાતી ભાષામાં.
ટેક્નોલોજી હવે માત્ર ભાષાની દીવાલો સુધી સીમિત નથી. Gujarati માં સંશોધન, વિચારવિમર્શ અને નવી શોધો કરવા માટે આ મંચ આપણું છે
– ઉદ્યોગ 4.0 સાથે વિકાસશીલ ગુજરાત માટે એક સાથે યાત્રા.
મુખ્ય હાઇલાઇટ્સ:
✅ ગુજરાતની પહેલી ટેક્નિકલ કોન્ફરન્સ ગુજરાતી ભાષામાં
✅ રાજ્યભરના સંશોધકો, ઉદ્યોગકારો અને શિક્ષકોનું પ્લેટફોર્મ
✅ AICTE-VAANI યોજના હેઠળ ભાષા આધારિત ટેક્નિકલ રિસર્ચને પ્રોત્સાહન
✅ રાષ્ટ્રીય સ્તરની પ્રકાશન સંભાવનાઓ .
વિષય:
ઉત્પાદન અને ઉદ્યોગ ૪.૦
ફી:
સંપૂર્ણપણે નિઃશુલ્ક
તારીખ:
31st July 2025 to 2nd August 2025
ભાષા:
મુખ્યત્વે ગુજરાતી (અંગ્રેજી સાથે બાઇલિંગ્યુઅલ સ્વીકાર્ય)
શા માટે જોડાવું?
ગુજરાતની પ્રથમ ટેક્નિકલ ગુજરાતી કોન્ફરન્સનો ભાગ બનવાનો ગૌરવ
તમારા સંશોધનને ગુજરાતી ભાષામાં રાષ્ટ્રીય મંચ અપાવવાનો અવસર
ઊદ્યોગ અને શૈક્ષણિક સંકલન મજબૂત બનાવવાની તક

ઉદ્યમયાત્રા – વિકાસશીલ ગુજરાતની નવી ટેક્નિકલ ઓળખ
તમારા વિચારો, સંશોધન અને નવી દિશા માટે આજે જ નોંધણી કરો.
What you will gain
ગુજરાતીની ભાષામાં ટેક્નિકલ સંશોધન માટેનું પ્રથમ મંચ
Gujarati + English bilingual proceedings
રાષ્ટ્રીય સ્તરે પ્રસારણ અને પ્રકાશન સંભાવનાઓ
MSME અને ઉદ્યોગવિશ્વ સાથે સંકલન માટે અનોખી તક
કોઈપણ મુંઝવણ માટે સંપર્ક કરો